Lumina
Psalms

How Good and Pleasant

Psalms 133·Gujarati Bible

1ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!

2તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

3વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

Chapter Complete

You have read Psalms 133

3 verses